શાળા વહીવટી સોફ્ટવેર-ખરીદવા.
 મિત્રો આપને જો આ સોફ્ટવેર ની ઈમેજ જોઈને તેના વિશે વધુ જાણવાની ઈચ્છા હોય અનેધો-૭ માં અભ્યાસ કરતો બાળક પણ ચલાવી શકે તેવો આ સોફ્ટવેર વિશે વધુ માહિતી મેળવવા માંગતા હોય અને તેખરીદવા ઇચ્છતા હોય તો આજેજ આ નંબર પર કોલ કરો - ૯૫૫૮૪ ૧૪૩૧૪ -- રવિન્દ્ર સરવૈયા.

              આ સોફ્ટવેર ની કેટલીક ખાસિયતો.
 1. એકદમ સરળ અને સમજી શકાય તેવી ગુજરાતી ભાષામાં.
 2. બાળક પળ ચલાવી શકે તેટલો સરળ.
 3. શાળા ઉપયોગી લગભગ તમામ પત્રકો , જેમાં એક વખત ડેટા નાખી દેવાથી કાયમ માટે સાચવી શકાય, અને તે દરેક ની પ્રિન્ટ પણ એકજ ક્લીક કરવાથી કાઢી શકાય.
 4. પ્રથમ એવો સોફ્ટવેર જેને પેન ડ્રાઈવ માં ઇન્સ્તોલ કરી કોઈ પણ પી.સી. માં ચલાવી શકાય.
 5. એક સોફ્ટવેર ની સાથે બીજા સોફ્ટવેર અને ઘણી બધી ગેમ્સ મફત.
 6. પત્રક ના દરેક ફોર્મેટ સરકારી ફોર્મેટ જેવાજ જે દરેક પત્રક દરેક જીલ્લા માં ચાલે.
 7. સાવ નજીવી કીમતે જે આપને પરવડી શકે તેવા વ્યાજબી ભાવે.
 8. સોફ્ટવેર ખરીદીનું પાકું બિલ મળશે જેને આપ શાળા વિકાસ ગ્રાન્ટ માંથી વાપરી શકો છો.
             આ અને અન જેવી હજુ ઘણી ખાસિયતો છે આ સોફ્ટવેર ની તો આજેજ તેનો ડેમો જોવા અને વધુ જાણવા કોલ કરો-૯૫૫૮૪ ૧૪૩૧૪  રવિન્દ્ર સરવૈયા.

SSA SARAL GOV SCHOOL SOFTWARE  માટે ખાસ  ઓફર.
(તમામ જીલ્લાની શાળાઓ માટે ફક્ત રૂ.૫૦૦/- આ ઓફર ફક્ત ૧૫ દિવસ માટે જ છે તો જલ્દી કરો અને આજે જ કોલ કરો. )
BANK ACCOUNT DETAIL. 

AXIS BANK
 • NAME:- SARVAIYA RAVINDRA DINESHBHAI.
 • BANK:- AXIS BANK-GONDAL.
 • BRANCH:- GONDAL
 • AC/NO.:- 913010005884124

BANK OF BARODA
                                                 
 • NAME :- SARVAIYA RAVINDRA DINESHBHAI
 • BANK:- BANK OF BARODA 
 • BRANCH:- KOLITHAD 
 • A\C NO:- 17780100004264
 • IFSC CODE:- BARB0KOLITH
 • MICR:- 360012507

                                                                                                                        


એક થી વધુ સોફ્ટવેરના ઓર્ડર પર ખાસ વળતર આપવામાં આવશે.
હવે  સોફ્ટવેર ખરીદવું અને અચ્તીવેત કરાવવું એકદમ સરળ બસ અહીંથી સોફ્ટવેર નો ડેમો ડાઉનલોડ કરીને તેને ઇન્સ્ટોલ કરીદો. (આપ આ સોફ્ટવેરને પેનડ્રાઇવ કે કોમ્પ્યુટર બંનેમાં ઇન્સ્ટોલ કરી શકો છો). ઇન્સ્ટોલ કાર્ય બાદ મને કોલ કરો અને તમારા સોફ્ટવેર ને એક્ટીવેટ કરાવી દો.      જો આપને આ સોફ્ટવેર પસંદ આવે તો આપની  કોમેન્ટ લખી  અને બીજા શિક્ષક મિત્રો ને ઉત્સાહિત કરી શકો છો. 
             મિત્રો બ્લોગ પર ઘણા મિત્રોએ મુલાકાત લઈને આ સોફ્ટવેરનો ડેમો વર્ઝન ડાઉનલોડ કરેલ છે અને તેમના કોલ પણ મને આવેલ છે તેમાંથી ઘણા મિત્રોને સોફ્ટવેર ઇન્સ્ટોલ કાર્ય પછી ફોન્ટ નો પ્રોબ્લેમ થાય છે તો આ મુશ્કેલી ન્ થાય તેના અહીં સ્ટેપ દર્શાવું છુ.
            Software installing steps.
 1. સૌપ્રથમ SSA SARAL SOFTWARE ડેમો ડાઉનલોડ કરો.
 2. તે ફાઈલ જે ડ્રાઈવમાં કોપી કરશો તે ડ્રાઈવ માંથી જ RUN થશે, જો પેન ડ્રાઈવ માં સોફ્ટવેર ચલાવવું હોય તો  SSA SARALની ડાઉનલોડ કરેલી ફાઈલ PENDRIVE માં કોપી  કરવી, અને કોમ્પ્યુટર માં ચલાવવું હોય તો D,E કોઈ એક ડ્રાઈવ માં કોપી કરવી. c સિવાયની કોઈપણ ડ્રાઈવમાં ચલાવવું
 3.   SSA SARAL SOFTWARE ની ફાઈલ પર રાઈટ ક્લીક કરી તેને send to desktop કરી દો એટલે તેનું શોર્ટકટ ડેસ્કટોપ પર બની ગયું હશે.
 4. હવે  ડેસ્કટોપ પરના શોર્ટકટ પરથી સોફ્ટવેર રન કરો.

સોફ્ટવેર એક્ટીવેશન માટે આટલું કરો.
 1. સૌ પ્રથમ  SSA SARAL SOFTWARE સોફ્ટવેર શરુ કરો.
 2. તેમાં ડાબી બાજુ પર. HELP પર ક્લીક કરો.જેથી એક બોક્ષ્ ખુલશે જેમાં ડ્રાઈવ નું નામ જેમાંથી સોફ્ટવેર ચાલુ થયેલ છે તે અને license code દેખાશે તેનો મને ફોટો પાડી whatsapp no. ૯૫૫૮૪૧૪૩૧૪ સેન્ડ કરો.  જેથી હું તમને એક  ACTIVETION KEY નો મેસેજ કરીશ જેને તમારે  ACTIVET MY FULL LICENSE ના ખાના માં નાખી ACTIVATE કરતા તમારી શાળાનું લાયસન્સ શરુ થાય જશે. 
 3.  ત્યાર બાદ શાળાની સામાન્ય માહિતી નાખી, ઉપર લખેલ ERASE ALL DATA ક્લિક કરતા ડેમો ની તમામ માહિતી દુર થશે અને સોફ્ટવેર ને રીસ્તાર્ત કરી દેવો.

હજુ વધુ બીજા સોફટવેર ના ડેમો જોવા માટે અમારી WEBSITE ની વિજીટ અચૂક લો.

 
       

ઓનલાઈન એક્ટીવેશન કરાવવા કે કઈ પણ મદદ માટે આપ TEAMVIEWER સોફ્ટવેર નીચેની લીનક પરથી ડાઉનલોડ કરી મારી મદદ મેળવી શકો છો .
 મિત્રો આપનું નામ અને મો.નંબર નીચે કોમેન્ટ બોક્ષ્ માં જરૂર જણાવજો જેથી હું તમારો કોન્ટેક્ટ કરી શકું.

21 ટિપ્પણીઓ:

 1. મિત્રો મારા બ્લોગ ની મુલાકાત લેવા બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. જો આપને આ સોફ્ટવેર પસંદ આવે તો અહીં આપનું નામ અને નંબર ચોકસ લખજો જેથી હું તમને કોલ કરી શકું. ધન્યવાદ

  જવાબ આપોકાઢી નાખો
 2. પઢીયાર કનુભાઈ રણછોડભાઈ મો;નં;૯૮૭૯૩૨૦૭૪૩ /૮૪૦૧૮૯૦૪૯૬

  જવાબ આપોકાઢી નાખો
 3. દીપકકુમાર આર. મિસ્ત્રી મો.નં:-૯૬૨૪૯૪૬૬૫૬

  જવાબ આપોકાઢી નાખો
 4. ધન્યવાદ મિત્રો મારા બ્લોગની મુલાકાત લેવા બદલ અને વહીવટી સોફ્ટવેર નાં આ પેજ ની મુલાકાત બદલ. મિત્રો જે શિક્ષકો શાળા નાં વહીવટ ને સુંદર કોમ્પુટરરીજ્ડ બનાવવા માગે છે અને રસ દાખવે છે સાંપ્રત સમય મુજબની આધુનિક ટેકનોલોજી નો શાળામાં ઉપયોગ બાબતે તેવા ઘણા શિક્ષકોએ મારો આ સોફ્ટવેર ખરીદ્યો છે અને તેનાથી ખુબ ખુશ થયા છે. તેમના એક સુરેશભાઈ કડિયા, શ્રી વડસ્મા પ્રા.શાળા, મહેસાણા તાલુકો. એ શિક્ષક મિત્રે આ સોફ્ટવેર ખર્ડેલ છે અને ખુબ ખુશ છે સરળ વહીવટ થી. તેમના મો.૮૯૦૫૭ ૨૫૦૨૫ છે. આપ તેમને પણ કોલ કરી અ સોફ્ટવેર કેવો છે તે પૂછી સકો છો. ધન્યવાદ

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. માધ્યમિક શાળા માટે આ સોફ્ટવેર ચાલે ?

   કાઢી નાખો
  2. ના સાહેબ અત્યારે તો માત્ર પ્રાથમિક માટેજ આ સોફ્ટવેર ઉપલબ્ધ છે પણ જો આપને માધ્યમિક શાળા માટે આ સોફ્ટવેર જોયતો હોય તો અમે તમારા માટે બનવી શકીએ ૯૫૫૮૪૧૪૩૧૪ પર સંપર્ક કરો. રવિન્દ્ર સરવૈયા.

   કાઢી નાખો
 5. હા તેમાં પરિણામ પત્રક સી સામેલ છે. વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ વિકાસ પત્રક પણ સામેલ છે અને તેના આધારે દરેક વિદ્યાર્થીઓનું વ્યક્તિગત પરિણામ પત્ત્રક પણ બને છે. તેમજ જન્મ તારીખનો દાખલો, એલ.સી.,શિષ્યવૃત્તિ ની દરખાસ્ત ખાતા નંબર સાથે, જેવા ઘણા પત્રકો સામેલ છે.

  જવાબ આપોકાઢી નાખો
  જવાબો
  1. new G5 SCHOOL SOFTWARE સોફ્ટવેરનો અપ ડેટ ડાઉનલોડ કરવા લીક મોકલો વોટ્સ નંબર ૯૪૨૭૬૭૫૫૧૯

   કાઢી નાખો