મિત્રો આજનો સમય જડપી છે તેની સાથે સાથે વાહન વ્યવહાર પણ જડપી થતો જય છે, આવા સમયમાં વાહન ચલાવવાનું લાયસન્સ હોવું તે આપના માટે ખુબજ જરૂરી છે. તો આપે લાયસન્સ કાઢવું કે નહિ? અરે શું કહ્યું આપને લાયસન્સ માટે લેવાતી ઓનલાઈન પરિક્ષ વિશે કઈ નથી આવડતું કે ખબર નથી, અરે ચિંતા કરો નહિ આ રહ્યો તેનો ઉપાય, આજેજ તેની અહીંથી પ્રેક્ટીસ કરીલો અને લઇ આવો તમારું લાયસન્સ.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
રવિવાર, 8 એપ્રિલ, 2012
મંગળવાર, 3 એપ્રિલ, 2012
સરસ્વતી વિદ્યામંદિર પ્રા.. શાળા.ત્રાણજા - માતર, દ્વારા પ્રકાશિત વિજ્ઞાન સામયિક RNA અહીંથી આપ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા ફોટા નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
RNA-DEC-2011.pdf
જો આપને આ સામયિક પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્ષ્ માં આપનો પ્રતીભાવ જરૂર લખજો અને આ સામયિક બનાવનાર અભિજિત ભાઈ ને આ મેઈલ આઈ.ડી. પર મેઈલ જરુંર કરજો.
નમસ્કાર મિત્રો, આજે બ્રમાંડ નો પાઠ પ્રાથમિક શાળામાં ભણાવવો ખુબ મુસ્કેલ થાય ગયું છે. કારણ કે તે પાઠને વ્યવસ્થિત સમજાવવા રાતે ખુલ્લા આકાશ માં નીરીક્ષ્સ્ન કરાવવું પડે પણ તેણે માટે આપણી પાસે રાત્રીનો સમય નો અભાવ હોય આપને રાત્રે આકાશ દર્શન કરાવી શકતા નથી, તો શું કરવું આ પાઠ ને સરળતાથી સમજાવવા માટે. અરેરેરેરેરે..... ચિંતા ન કરો આ રહ્યો તેનો રસ્તો. બસ નીચે આપેલી લીંક પરથી તે સોફ્ટવેર ડાઉનલોડ કરીલો અને તેણે કોમ્પ્યુટર માં ઇન્સ્તાલ કરી ડો અને જુવો આખું આકાશ ૨૨૦૦૦૦૦૦૦ તારાઓ સાથે. તો રાહ સેની જુવો છો લીંક પર જાવ અને ડાઉનલોડ કરો મ ફ ત !!!!!!!!!!!!!!
આકાશ દર્શન કરવતો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
(સાઈજ:- 55.00 mb )
આકાશ દર્શન કરવતો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
(સાઈજ:- 55.00 mb )
શુક્રવાર, 30 માર્ચ, 2012
પ્રાથમિક શાળા શિક્ષક તાલીમ - એપ્રિલ ૨૦૧૨
પ્રાથમિક શાળા શિક્ષક તાલીમ - એપ્રિલ ૨૦૧૨ ડાઉનલોડ કરવા નીચે આપેલી લીંક પર ક્લીક કરો.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)
