ગુરુવાર, 15 માર્ચ, 2012

જાણવા જેવું

 પૃથ્વીનો ઉપગ્રહ : ચંદ્ર
- સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ : બુધ
- પૃથ્વીથી સૌથી નજીકનો ગ્રહ : શુક્ર
- સૂર્યથી સૌથી દૂરનો ગ્રહ : પ્લુટો
- સૌથી વધારે તેજસ્વી ગ્રહ : શુક્ર
- સૌથી ગરમ ગ્રહ : બુધ
- સૌથી વધુ ઠંડો ગ્રહ : પ્લુટો
- રાત્રે લાલ દેખાતો ગ્રહ : મંગળ
- સવારના તારા તરીકે ઓળખાય : શુક્ર
- પૂંછડીયો તારો : ધૂમકેતુ
- ભૂરા રંગનો ગ્રહ : પૃથ્વી
- પૃથ્વીથી નજીકના બે ગ્રહ : શુક્ર અને મંગળ
- જે ગ્રહ પર જીવન છે તે : પૃથ્વી

1. ભારતમાં સૌ પ્રથમ ટીવી ૧૫ સેપ્ટેમ્બર ૧૯૫૯ માં આવ્યું હતું
2. આઝાદી વખતે ભારતમાં ૫૬૨ રાજ્યો હતા.
3. વિશ્વનો પ્રથમ ડીજીટલ કેમેરો ૧૯૮૦ માં જાપાન ની સોની કંપની એ બનાવ્યો હતો .
4. સૌ પ્રથમ સાયકલ ભારત માં ૧૮૯૦ માં બની હતી.
5. સૌ પ્રથમ મોટર સાયકલ ભારત માં મદ્રાસ મોટર્સ કંપની એ એનફિલ્ડ સાયકલસ લીમીટેડ ની ટેકનોલોજી વડે
૩૫૦ સી સી ની ૧૯૫૫ માં બનાવી તે એનફિલ્ડ મોટર સાયકલ હતી.
6. બ્લુટૂથ ની શોધ ૧૯૪૨ માં સ્વીડીશ કંપની એરિક્સન ને બનાવી.
7. ૧૯૨૩ માં કોડક કંપની એ કલર ફિલ્મ શોધી.
8. માનવી ના શરીર માં રહેલી તમામ માંશપેસીઓમાં ફક્ત જીભ જ એવી માંશપેસી છે , જે બંને છેડે બંધાયેલી
નથી.
9. ૧૮૫૯ માં સૌ પ્રથમ દાઢી કરવા સેફટી રેઝેર કિંગ જીલેટ નામના સેલ્સમેન ને શોધી.
10. સ્વીફ્ટ કાર નું વિદેશી નામ કલ્તસ , ક્વોલિસ નું કિઝાંગ , ઈન્ડીકા નું સીટી રોવર છે.
ગુજરાતમાં સૌથી મોટું

મોટું બંદરઃ- કંડલા

મોટું શહેરઃ- [વસ્તી અનુસાર] અમદાવાદ

મોટો જિલ્લોઃ- [વસ્તીમાં] અમદાવાદ

મોટો જિલ્લોઃ- [વિસ્તારમાં] કચ્છ

મોટું રેલ્વેસ્ટેશનઃ- અમદાવાદ

મોટી હૉસ્પિટલઃ- સિવિલ હૉસ્પિટલ [અમદાવાદ]

મોટી ડેરીઃ- અમુલ ડેરી [આણંદ]

મોટી રિફાઈનરીઃ- કોયલી [વડોદરા]

મોટી યુનિવર્સિટીઃ- ગુજરાત યુનિવર્સિટી [અમદાવાદ]

મોટી ઔદ્યોગિક સંસ્થાઃ- રિલાયન્સ

મોટી નદીઃ- સાબરમતી

મોટો મેળોઃ- વૌઠાનો મેળો

મોટું વનસ્પતિ ઉદ્યાનઃ- વધઈ [ડાંગ]

મોટો બંધઃ- સરદાર સરોવર નર્મદા બંધ

મોટો મહેલઃ- લક્ષ્મી વિલાસ પેલેસ [વડોદરા]

મોટું એરપૉર્ટઃ- અમદાવાદ

મોટું સરોવરઃ- નળ સરોવર

મોટી લાઈબ્રેરીઃ- વડોદરા સેન્ટ્રલ લાઈબ્રેરી

મોટું મ્યુઝિયમઃ- બરોડા મ્યુઝિયમ

મોટું ખેતઉત્પાદનઃ- ઊંઝા

મોટું ખાતરનું કારખાનું- જી.એસ.એફ.સી.

ઊંચું પર્વતશિખરઃ- ગોરખનાથ [ગિરનાર]

.વિશ્વની સૌથી મોટી રિફાઈનરી ગુજરાતમાં ક્યાં આવેલી છે?
(અ) અમદાવાદ (બ) જામનગર (ક) જુનાગઢ
૨.સ્થાપત્યકળાનો મૂલ્યવાન વારસો ધરાવતી દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?
(અ) સુરત (બ) ભાવનગર (ક) અમદાવાદ
૩.ગુજરાતમાં દેશનું સૌથી મોટું શીપબ્રેકિંગ યાર્ડ ક્યાં આવેલું છે?
(અ) અલંગ (બ) પોરબંદર (ક) ભરૂચ
૪.ગુજરાતના કયા શહેરમાં સર્વપ્રથમ આકાશવાણી કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હતું?
(અ) વડોદરા (બ) અમદાવાદ (ક) રાજકોટ
૫.ગુજરાતના કયા વૈજ્ઞાનિકે વિશ્વસ્તરે નામના મેળવી હતી?
(અ) ડૉ. હોમીભાભા (બ) ડૉ. વિક્રમ સારાભાઈ (ક) જગદીશચંદ્ર બોઝ

જવાબો : ૧ (બ) ૨ (ક) ૩ (અ) ૪ (અ) ૫ (બ)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો