મિત્રો શું તમે નવા નવા અને ઉપયોગી સોફ્ટવેર માટે ગુગલ માં સર્ચ કરી કરી ને થાકી ગયા છો, તો હવે વધુ સમય ન્ બગડતા તમારે જેવા સોફ્ટવેરની જરૂર છે તેવા કોમ્પુટર ઉપયોગી તમામ સોફ્ટવેર એકદમ મફતમાં અહીં આપેલી સાઈટ પર ઉપલબ્ધ છે. અહીં આપેલી લીંક પર ક્લીક કરો અને ખોવાઈ જાવ સોફ્ટવેરની દુનિયામાં.