મંગળવાર, 3 એપ્રિલ, 2012


સરસ્વતી વિદ્યામંદિર પ્રા.. શાળા.ત્રાણજા - માતર, દ્વારા પ્રકાશિત વિજ્ઞાન સામયિક RNA અહીંથી આપ ડાઉનલોડ કરી શકો છો. ડાઉનલોડ કરવા ફોટા નીચે આપેલી લીંક પર ક્લીક કરો.




   RNA-DEC-2011.pdf 





              જો આપને આ સામયિક પસંદ આવે તો નીચે કોમેન્ટ બોક્ષ્ માં આપનો પ્રતીભાવ જરૂર લખજો અને આ સામયિક બનાવનાર અભિજિત ભાઈ ને આ  મેઈલ આઈ.ડી. પર મેઈલ જરુંર કરજો.


            નમસ્કાર મિત્રો, આજે બ્રમાંડ નો પાઠ પ્રાથમિક શાળામાં ભણાવવો ખુબ મુસ્કેલ થાય ગયું છે. કારણ કે તે પાઠને વ્યવસ્થિત સમજાવવા રાતે ખુલ્લા આકાશ માં નીરીક્ષ્સ્ન કરાવવું પડે પણ તેણે માટે આપણી પાસે રાત્રીનો સમય નો અભાવ હોય આપને રાત્રે આકાશ દર્શન કરાવી શકતા નથી, તો શું કરવું આ પાઠ ને સરળતાથી સમજાવવા માટે. અરેરેરેરેરે..... ચિંતા ન કરો આ રહ્યો તેનો રસ્તો. બસ નીચે આપેલી લીંક પરથી તે સોફ્ટવેર ડાઉનલોડ કરીલો અને તેણે કોમ્પ્યુટર માં ઇન્સ્તાલ કરી ડો અને જુવો આખું આકાશ ૨૨૦૦૦૦૦૦૦ તારાઓ સાથે. તો રાહ સેની જુવો છો લીંક પર જાવ અને ડાઉનલોડ કરો                                                                              મ ફ ત !!!!!!!!!!!!!!




            આકાશ દર્શન કરવતો સોફ્ટવેર ડાઉનલોડ કરવા અહીં ક્લીક કરો.
                                             (સાઈજ:- 55.00 mb )