મતદાર યાદી ડાઉનલોડ.

તમે તમારા નામની મતદારયાદી ડાઉનલોડ કરવા ઈચ્છો છો, નીચે આપેલી લીંક પર ક્લીક કરો.

  1. તમારું નામ મતદાર યાદીમાં જોવ માટે તમારું નામ અથવા મતદાર ઓળખ નંબર એન્ટર કરો.
  2. તમારો જિલ્લો સિલેક્ટ કરો.
  3. તમારું નામ આવી જય એટલે  View Family પર ક્લીક કરો, તેમાં એક નવી વિન્ડો ખુલશે ત્યાંથી તમે તમારા ગામ અથવા વિસ્તાર ની મતદાર યાદી - અને સુધારેલી મતદાર યાદી પણ ડાઉનલોડ કરી શકશો .


                                        આ માટે નીચે આપેલી લીંક પર ક્લીક કરો.




 

મતદાર  યાદી તેમજ ચુંટણી ને લગતી વધુ વિગત માટે મુખ્ય ચુંટણી અધિકારીની આ વેબ સાઈટ પર જાવો, જેની લીંક નીચે આપેલી છે.




જો તમને મારી આ વેબસાઈટ અને તેના પર મુકાતી પોસ્ટ પસંદ આવે તો અભિપ્રાય બોક્ષ્ માં આપના અભિપ્રાય તેમજ સુચનો અવશ્ય આપશો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો