રવિવાર, 8 એપ્રિલ, 2012

         

      મિત્રો આજનો સમય જડપી છે તેની સાથે સાથે વાહન વ્યવહાર પણ જડપી થતો જય છે, આવા      સમયમાં વાહન ચલાવવાનું લાયસન્સ હોવું તે આપના માટે ખુબજ જરૂરી છે. તો આપે લાયસન્સ કાઢવું કે નહિ? અરે શું કહ્યું આપને લાયસન્સ માટે લેવાતી ઓનલાઈન પરિક્ષ વિશે કઈ નથી આવડતું કે ખબર નથી, અરે ચિંતા કરો નહિ આ રહ્યો તેનો ઉપાય, આજેજ તેની અહીંથી પ્રેક્ટીસ કરીલો અને લઇ આવો તમારું લાયસન્સ.!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો