વિજ્ઞાન – ગણિત
ધોરણ ૬ થી ૮ વિજ્ઞાન ટેકનોલોજી નાં પ્રયોગો
જવાહરલાલ નહેરુ વિજ્ઞાન પ્રદર્શન:
એન. સી. ઇ. આર. ટી., નવી દિલ્હી વર્ષ 1971 થી દર વર્ષે રાષ્ટ્રિય વિજ્ઞાન પ્રદર્શનનું
આયોજન કરે છે. તે વર્ષ 1988 થી બાળકો માટે ‘જવાહરલાલ નહેરુ વિજ્ઞાન
પ્રદર્શન તરીકે ઓળખાય છે. એન. સી. ઇ. આર. ટી દ્વારા પરિચિત વિષયો પર રાજ્યમાં દરેક
સ્તરે દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવે છે.
વિજ્ઞાન પ્રદર્શનો શા માટે ?
સમર્થ બાળકોને તેમની વૈજ્ઞાનિક
સમર્થતાનો વિકાસ કરવા.
બાળ વૈજ્ઞાનિક પેદા કરવાને પ્રોત્સાહન
આપવું.
તેમને માનવ પ્રગતિમા વિજ્ઞાનની અને
તકનીકી ભૂમિકા સમજવામાં મદદ કરવી.
વિજ્ઞાનનો ફેલાવો કરવો.
આપણા દેશની સામાજિક અને આર્થિક
પ્રગતિમાં વિજ્ઞાનના ફાળા અંગે લોકોને પરિચિત કરવા.
વિજ્ઞાન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વિકસાવવો
અને બાળકોમાં વિજ્ઞાન માટેનો રસ પેદા કરવો.
સમર્થ બાળકોને વિજ્ઞાન અને તકનીકી
જ્ઞાન કેવી રીતે વિકાસમાં વપરાય છે તે વિષે વિચારતા કરવા.
પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક અને પી. ટી. સી
વિભાગને આવરી લઇને રાજ્ય સ્તરના વિજ્ઞાન પ્રદર્શનના તમામ રજૂઆત નમૂનાઓ સાથેની
નમૂનારૂપ વિવરણાત્મક પુસ્તિકા તૈયાર કરવી.
વિજ્ઞાન – ગણિત પ્રદર્શનના આયોજનની રીત
ગુજરાત રાજ્યમાં વિજ્ઞાન –ગણિત પ્રદર્શનો પ્રાથમિક સ્તરના બાળકો માટે સી. આર. સી., બી. આર. સી., નગરપાલિકા અને માધ્યમિક અને ઉચ્ચતર
માધ્યમિકની શાળાઓ માટે એસ. વી. એસ. જીલ્લા અને ઝોન જેવાં વિવિધ સ્તરે યોજવામાં આવે
છે. અંતિમ ચરણમાં જુદા જુદા જીલ્લાઓમાંથી ઉત્તમ પ્રદર્શનોને રાજ્ય સ્તરના
પ્રદર્શનમાં યોજવામાં આવે છે.
આ પ્રકારના પ્રદર્શનોનું આયોજન સ્થાનિક,
જીલ્લા સ્તરે હકારાત્મક પ્રતિભાવ ઘડે છે અને
અધિકૃત તેમ જ સમુદાયના પ્રતિનિધિઓ જીલ્લા સ્તરના પ્રદર્શનમાં હાજરી આપે છે.
|
ગણિત-વિજ્ઞાન મંડળની પ્રવૃત્તિઓ તથા માહિતી
ગણિત- વિજ્ઞાન મંડળની પ્રવૃતિનું આયોજન
ગણિત વિજ્ઞાન મંડળની સહ-અભ્યાસિક પ્રવૃતિનું આયોજન
વિજ્ઞાનને લગતા સામાયિક તથા મેગેઝીન
પ્રજ્ઞા કિરણ અને આર.એન.એ. વિજ્ઞાન સામાયિક માટે અમો અભીજીતકુમાર પી. ઝા સરસ્વતી વિદ્યામંદિર પ્રાથમિક શાળા ત્રાણજા, માતર નાં અભારી છીએ.
પ્રજ્ઞા કિરણ- જાન્યુઆરી-૨૦૧૨
પ્રજ્ઞા કિરણ- ફેબ્રુઆરી-૨૦૧૨
પ્રજ્ઞા કિરણ- માર્ચ -૨૦૧૨
આર.એન.એ. ડીસેમ્બર-૨૦૧૧
આર.એન.એ. ફેબ્રુઆરી-૨૦૧૨
આર.એન.એ. જાન્યુઆરી-૨૦૧૨
વિજ્ઞાન અજબ-ગજબ
http://www.youtube.com/watch?v=An-YTQwkMo0&feature=player_embedded
સી.આર.સી.કક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શન-૨૦૧૨ ના ઉદઘાટન કાર્યક્રમ માં
માહિતી આપતા સી.આર.સી. કો-ઓર્ડીનેટર શ્રી કે.જી. પરમાર (સી.આર.સી.નંબર-૪
રાજકોટ કોર્પોરેશન )
સને-૨૦૧૩-૧૪ ના વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શનની પ્રાથમિક માહિતી
- વિજ્ઞાન, ગણિત પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩-૧૪
- મુખ્ય વિષય : વૈજ્ઞાનિક અને ગાણિતિક નવીનીકરણ
- પેટા વિષય : (૧) ખેતી
- (૨) ઊર્જા
- (૩) આરોગ્ય
- (૪) પર્યાવરણ
- (૫) સંસાધનો
- સને-૨૦૧૩-૧૪ના સાયન્સ ફેર માટેની માર્ગદર્શિકા
- ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ- પ્રદર્શન -૨૦૧૩ નું આયોજન
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩ના વિષયો
- વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન-૨૦૧૩નુ માર્ગદર્શન
Hi,
જવાબ આપોકાઢી નાખોEarn Money from your blog/site
I have seen your site; it is very good and helpful for students. I am introducing you to the best educational marketplace, kachhua.com. Join with us as affiliate partner and you can increase your ad income
For more details:
Contact us on: +91 9624770922
Send your contact details on padma.kachhua.com@gmail.com
Earn Money from your blog/site
જવાબ આપોકાઢી નાખોHi…..
I have seen your site; it is very good and helpful for students. I am introducing you to the best educational marketplace, kachhua.com. Join with us as affiliate partner and you can increase your ad income
For more details:
Contact us on: +91 9624770922
Send your contact details on padma.kachhua.com@gmail.com
Nice Post. I was checking constantly this blog and I am impressed! Very useful info specifically the last part ?? I care for such information much. Thank you and good luck.
જવાબ આપોકાઢી નાખોbest relocation and shiftinig source in Adarsh Nagar Hyderabad
Best Packers and Movers in India
Hyderabad's best packers and movers